વર્ગ ૧ માં નીચેહની સેવાઓનો સમાવેશ કરાયો છે.
૧) ગુજરાત વહીવટી સેવા
૨) સહકારી મંડળીઓ ના જીલ્લા રજિસ્ટાર
૩) નાયબ પોલીસ અધિક્ષક
૪) નશાબંધી સુપરીન્ટેનડેન્ટ
વર્ગ ૨ માં નીચેહની સેવાઓનો સમાવેશ કરાયો છે.
૧) મામલતદાર
૨) તાલુકા વિકાસ અધિકારી
૩) સરકારી લેબર ઓફીસર
૪) સેક્સન ઓફીસર
૫) સહકારી મંડળીઓ ના જીલ્લા રજિસ્ટાર
૬) લેન્ડ રેકોર્ડ ઇન્સ્પેકટર
૭) નશાબંધી સુપરીન્ટેનડેન્ટ